બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયા બાદ બુશને લાગ્યું કે અભ્યાસ પૂરો કરવો જોઇએ
એપ્રિલ, 2018માં જ બુશ સિનિયરનાં પત્ની બાર્બરાનું નિધન થયું હતું. (ફાઇલ)
- બુશ સિનિયર તરીકે પણ ઓળખાતા હતા, બાદમાં તેમના પુત્ર જ્યોર્જ બુશ પણ રાષ્ટ્રપતિ બન્યા
- 18 વર્ષની ઉંમરે અમેરિકાના સૌથી યુવા નેવલ પાઇલટ બન્યા; 40ની ઉંમરે રાજકારણમાં આવ્યા, 65ની ઉંમરે રાષ્ટ્રપતિ બન્યા
- 18 વર્ષની ઉંમરે અમેરિકાના સૌથી યુવા નેવલ પાઇલટ બન્યા; 40ની ઉંમરે રાજકારણમાં આવ્યા, 65ની ઉંમરે રાષ્ટ્રપતિ બન્યા
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશ નથી રહ્યા. 94 વર્ષના બુશ સિનિયર પાર્કિન્સન્સથી પીડિત હતા. તેઓ 1989થી 1993 સુધી અમેરિકાના 41મા રાષ્ટ્રપતિ રહ્યા હતા. બીજી વખત ચૂંટણી લડ્યા ત્યારે બિલ ક્લિન્ટન સામે હારી ગયા હતા. જોકે, તેના ચાર જ વર્ષ બાદ બુશ સિનિયરના પુત્ર જી. ડબલ્યુ. બુશ (બુશ જુનિયર) બિલ ક્લિન્ટનને હરાવીને અમેરિકાના 43મા રાષ્ટ્રપતિ બન્યા. એપ્રિલ, 2018માં જ બુશ સિનિયરનાં પત્ની બાર્બરાનું નિધન થયું હતું.
જન્મ: 12 જૂન 1924
નિધન: 30 નવે. 2018
નિધન: 30 નવે. 2018
રાષ્ટ્રપતિ બનનાર પિતા-પુત્રની બીજી અમેરિકી જોડી
- બુશ 18 વર્ષના હતા ત્યારે અભ્યાસ છોડી દીધો. સૈન્યમાં ટ્રેનિંગ લીધી અને તે વખતે અમેરિકાના સૌથી ઓછી ઉંમરના નેવલ પાઇલટ બન્યા.
- બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયા બાદ બુશને લાગ્યું કે અભ્યાસ પૂરો કરવો જોઇએ. સૈન્ય છોડી યેલ યુનિવર્સિટીમાં એડમિશન લીધું.
- તે જમાનામાં અમેરિકામાં બિઝનેસ મુગલના નામથી મશહૂર ઉદ્યોગપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બુશની સારી મિત્રતા હતી. પછી આ બધું છોડીને બુશ રાજકારણમાં આવ્યા. - 1981થી 1989 સુધી રોનાલ્ડ રિગનના કાર્યકાળમાં બે વખત ઉપરાષ્ટ્રપતિ રહ્યા અને છેવટે 1989માં રાષ્ટ્રપતિ બન્યા.
- બુશ સિનિયર અને બુશ જુનિયરની જોડી અમેરિકામાં રાષ્ટ્રપતિ બનનારી પિતા-પુત્રની બીજી જોડી બની.

- પહેલી જોડી જોન એડમ્સ અને જોન ક્વેન્સી એડમ્સની હતી.
બુશ સિનિયર બીજા વિશ્વયુદ્ધમાં ફાઇટર પાઇલટ હતા
- ઇરાકના તાનાશાહ સદ્દામ હુસેને 1990માં કુવૈત પર આક્રમણ કરી દીધું હતું.
- બુશે 18 વર્ષે સૈન્યમાં ટ્રેનિંગ લીધી અને તે વખતે અમેરિકાના સૌથી ઓછી ઉંમરના નેવલ પાઇલટ બન્યા, બીજા વિશ્વયુદ્ધમાં યુદ્ધવિમાન ઊડાવ્યા.
Comments
Post a Comment